થશે લાભ / આવકાર દાયક પ્રયાસ! વૈજ્ઞાનિકોએ તૈયાર કરી ખાસ ઈકો ફ્રેન્ડલી સિમેન્ટ, પર્યાવરણને થશે મોટો ફાયદો

navrattan group green cement scientists prepared alternative to regular cement eco friendly

પ્રદૂષણને વધારવામાં ઉદ્યોગ-ધંધાનુ પણ વધુ યોગદાન રહ્યું છે. જેનાથી નિકળતુ પ્રદૂષણ ખૂબ ઘાતક પણ હોય છે. તો તેને જોતા માર્કેટમાં ગ્રીન સિમેન્ટ પણ આવી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ