બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:55 PM, 2 October 2024
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનું ખૂબ મહત્વ હોય છે.નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. સુખ સમૃદ્ધિની મનોકામના કરતાં 9 દિવસો સુધી ઉપવાસ રાખતા હોય છે. ધાર્મિક માન્યતા છે કે આમ કારવથી મા માં દુર્ગા ભક્તોની દરેક અમનોકમાન પૂરી કરે છે, અને સુખ સૌભાગ્યના આશીર્વાદ આપે છે.
ADVERTISEMENT
3 ઓક્ટોબરે શારદીય નવરાત્રીનો પહેલો દિવસ છે. આ દિવસે શુભ મુહૂર્તમાં કલશ સ્થાપના, અખંડ જ્યોતિ સાથે મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પાવન અવસર પર તમે પણ તમારા મિત્રો, પ્રિયજનો અને પ્રિયજનોને ભક્તિમય સંદેશો દ્વારા શુભકામના મોકલી શકો છો. તો ચાલો શારદીય નવરાત્રીની લેટેસ્ટ શાયરી અને SMS
ADVERTISEMENT
ફરી એકવાર લાલ રંગથી શણગારવામાં આવ્યો છે મારી માતાનો દરબાર,
આનંદિત થયું દરેકનું હૃદય, રોમાંચિત થયું સમગ્ર સંસાર,
તેમના પવિત્ર પગલા સાથે માતા આવે દરેકના દ્વારે,
નવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ.
1.
9 દીવા પ્રગટે, 9 ફૂલ ખીલે,
દરરોજ માતાના આશીર્વાદ મળે,
આ નવરાત્રીમાં તમને તે બધું મળી રહે,
જે તમારું દિલ ઈચ્છે છે,
નવરાત્રી 2024ની શુભકામનાઓ
2.
માના દરબારને લાલ રંગથી શણગારવામાં આવ્યો છે,
મન પ્રસન્ન છે, જગત રોમાંચિત છે,
મા તેના પવિત્ર પગલા સાથે તમારા દ્વારે આવે.
શારદીય નવરાત્રીની શુભકામનાઓ!
3.
દેવી આદિશક્તિના આશીર્વાદ હંમેશા તમારા પર રહે.
તમારી પાસે સંપત્તિ, સુખ, સમૃદ્ધિ અને જ્ઞાન હોય,
હેપ્પી નવરાત્રી.
4.
નવરાત્રીનો શુભ પર્વ તમને શુભેચ્છા અને સમૃદ્ધિ આપે. શુભ નવરાત્રી!
દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે. શુભ નવરાત્રી!
5.
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
વધુ વાંચો: નવરાત્રીમાં દુપટ્ટાની આ 5 સ્ટાઈલ તમને બીજા કરતાં અલગ પાડશે, ફેશન ડિઝાઇનરે આપી ટિપ્સ
6.
સિંહ પર સવારી, સુખનું વરદાન નથી લઈ જવું
અંબે મા દરેક ઘરમાં બિરાજે છે,
આપણા સૌની જગદંબે માતા.
ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.