નવરાત્રી 2022 / ખેલૈયાઓ ગરબે ઘૂમવા તૈયાર રહેજો: આ વર્ષે ગુજરાતના 8 જિલ્લાના 11 સ્થળોએ સરકાર દ્વારા નવરાત્રીની કરાશે ભવ્ય ઉજવણી

Navratri will be celebrated in 11 places of gujarat by govt

કોરોનાના લીધે સતત 2 વર્ષથી બંધ રહેલ નવરાત્રીના તહેવારની આ વર્ષે સરકાર દ્વારા રાજ્યમાં 8 જિલ્લાના 11 સ્થળોએ ભવ્ય ઉજવણી કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ