આયોજન / નવરાત્રીમાં ગરબાને લઇને વડોદરાના સૌથી મોટા શેરી ગરબાએ લીધો આ મહત્વનો નિર્ણય

navratri vadodara sheri garba cancle

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારી કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીમાં ગરબાને લઇને કેટલીક છૂટછાટને લઇને આયોજન કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના તાડ ફળિયા ગરબા મહોત્સવ દ્વારા આ વર્ષે ગરબા નહીં યોજવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ