ઉપાય / નવરાત્રિમાં ખાસ સિંદૂરનો કરો 1 ઉપાયઃ ચમકશે કિસ્મત, દુર્ભાગ્ય થવાની સાથે મળશે શુભફળ

navratri traditon orange sindoor tips in navratri for wealth and love in family

આજથી એટલે કે 17 ઓક્ટોબર અને શનિવારથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ 9 દિવસની નવરાત્રિમાં માતા નવદુર્ગાની ઉપાસનાનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ સમય દરમિયાન નવદુર્ગાની પૂજા એટલે કે મા દુર્ગાની સાથે સાથે તેમના નવ રૂપોની આરાધના કરવાથી જાતકના જીવનની દરેક સમસ્યા આપમેળે જ દૂર થઈ જાય છે. પરંતુ જો તમે તમારી મુશ્કેલી અનુસાર કેસરી સિંદૂરનો આ ખાસ પ્રયોગ કરી લેશો તો તમે તમારું નસીબ ચમકાવી શકશો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x