સુરક્ષા / નવરાત્રીમાં દીકરીઓની ચિંતાના નિરાકરણ માટે માતા-પિતા કરી રહ્યા છે આવું કામ

Navratri security bouncer for woman

આ વર્ષે નવરાત્રીમાં દિકરીની સેફટીની ચિંતાનું નિરાકરણ પરીવારે કંઇક અલગ રીતે જ શોધી લીધુ છે. નવરાત્રીમાં દિકરીઓ આખી રાત ગરબે ગુમતી હોય છે. ત્યારે તેમની છેડતીથી લઇને તમામ પ્રકારની ચીંતા માતા-પિતાને થતી હોય છે. ત્યારે આ વર્ષે મોટા શહેરોમાં પોતાની દિકરીઓની સેફટી માટે માતા- પિતાએ બાઉન્સરોને રાખ્યા છે. જો કે આ બાઉન્સરો નોર્મલ બની પોતાની ડ્યુટી કરતા હોય છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ