ગુજરાત / C R પાટીલ ગરબે ઘૂમ્યા, કોરોના પોઝિટિવ થયા અને હવે નવરાત્રિને લઈને આપ્યું મોટું નિવેદન

Navratri garba gujarat bjp president c r patil

ગુજરાતમાં નવરાત્રી યોજવાને લઇને હાલમાં અસમંજસ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જો કે હજુ સુધી નવરાત્રિ યોજવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે નવરાત્રી યોજવાની મંજૂરી  આપવામાં ન આવે તેવું જણાવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ