VIDEO / નેતાને જલસા! ભાજપના સાંસદે 200થી વધુ લોકોને ભેગા કરીને ગરબા યોજ્યા, ફેસબુક પર કર્યું હતું લાઇવ

Navratri garba bhagpur sabarkantha mp Dipsinh Rathod video viral

દેશમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ વર્ષે સરકારે નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાની સૂચના આપી હતી. પરંતુ તેમ છતાં સરકારના જ એક સાંસદની હાજરીમાં ગરબા યોજવામાં આવ્યા. ખુદ સાંસદે જ સરકારના આદેશનો ભંગ કરતો વીડિયો વાયરલ થયો. પરંતુ સાંસદે આ અંગે કોઈપણ પ્રકારનો રદિયો આપવાનો ઈન્કાર કીર દીધો. ત્યારે જાણો કોણ છે એ સાંસદ અને કેવી રીતે કર્યો સરકારની કોવિડ ગાઈડલાઈનનો ભંગ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ