NAVRATRI 2022 / આઠમા નોરતે પૂજાય છે માં મહાગૌરી, ભગવાન ભોળાનાથની કઠોર તપસ્યાના કારણે પડ્યું નામ, જાણો રોચક ગાથા

navratri 2022 maa mahagauri mahakatha maa penance to get lord bholenath

નવરાત્રિના આઠમા દિવસે માં આદિશક્તિના સ્વરૂપ માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માંની 4 ભુજાઓ છે અને તેમનુ વાહન વૃષભ છે. માતાએ ભગવાન ભોળાનાથને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ