આનંદો / BIG NEWS:ગુજરાત સરકારે નવરાત્રિમાં આપી મોટી છૂટ, સાથે નાઈટ કર્ફ્યૂમાં પણ એક કલાકની આપી રાહત

Navratri 2021 gujarat government big Decision

ગુજરાતમાં કોરોના સંકટ હવે નહીંવત છે અને નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારે ખેલૈયાઓને રાજી કરી દીધા છે. 

બ્રેકિંગ ન્યૂઝ