કોવિડ ગાઈડલાઈન / નવરાત્રીમાં ગરબે રમવા જતા પહેલા જાણી લો નવા નિયમ, હર્ષ સંઘવીએ કરી જાહેરાત

navratri 2021 corona guideline gujarat govt harsh sanghavi

ગુજરાતીઓની આસ્થાનો તહેવાર નવરાત્રી આ વર્ષે 7 ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારે આ કોરોનાકાળમાં નવરાત્રી અંગે ગૃહ રાજ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ