Navratri 2020 / 58 વર્ષ બાદ આ નવરાત્રિએ બનશે ખાસ શુભ સંયોગ, જાણો કળશ સ્થાપનાનું શુભ મૂહ્રૂર્ત પણ

navratri 2020 subh muhurat and subh coincidence after 58 years in shardiya navratri

આ વર્ષે નવરાત્રિ અધિકમાસના કારણે એક મહિનો મોડી છે. આવતીકાલથી એટલે કે 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે. 9 દિવસ સુધી ચાલનારો આ માતાજીનો ઉત્સવ અનેક રાશિના જાતકો માટે શુભદાયી રહેશે. 58 વર્ષ બાદ બની રહેલા ખાસ સંયોગના કારણે આ નવરાત્રિમાં માતાજીની પૂજા કરીને મનોકામના કરવાથી તે પૂર્ણ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ