ઉજવણી / Navratri 2020: 'ગો કોરોના ગો' સ્લોગન લખેલા ગરબા બજારમાં મચાવી રહ્યા છે ધૂમ, સાથે ગાઈડલાઈન પણ જાણો

Navratri 2020 go corona go slogan garba on market in Gujarat

આ વખતે મા અંબના નવ દિવસીય નોરતામાં કદાચ ખેલૈયાઓ ગરબા રમી ન શકે પણ માતાની સ્થાપના કરતા ભાવિક ભક્તો તો પોતાના ઘરે અનુષ્ટાન કરશે એટલે જ આ મહમારીમાં એક સ્લોગન લખેલા માટીના ગરબા વાયરલ થઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ