Navratri 2020 / નવરાત્રિમાં 9 દિવસ માતાના સ્વરૂપ અનુસાર ચઢાવો આ 9 ભોગ, મળશે મનવાંછિત ફળ

navratri 2020 date shubh muhurat and  bhog know what should be bhog of nine days of navratri

શનિવારથી નવરાત્રિનો 9 દિવસનો પાવન પર્વ શરૂ થઈ રહ્યું છે. દરેક દિવસ માતા દુર્ગાનાં એક રૂપને સમર્પિત હોય છે અને આ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા તેમની પૂજા કરાય છે. ગુજરાતમાં તો નવરાત્રિમાં નવે-નવ રાત ઉજવણી, જલસા, ગરબા થાય છે. આ સાથે જ જો આ દિવસોએ માતાજીને તેમના સ્વરૂપ અનુસાર ભોગ ચઢાવવામાં આવે તો અનેક ગણું ફળ મળે છે. તો જાણો કયા દિવસે કયો ભોગ ચઢાવવાથી લાભ થશે અને માતાજી પણ પ્રસન્ન થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ