કામની વાત / Navratri 2020: લસણ-ડુંગળી સહિત આ વસ્તુઓનો કરો 9 દિવસ માટે ત્યાગ, ના કરશો આવી ભૂલ

navratri 2020 apart from onion and garlic these things are also considered vindictive do not consume in 9 days

નવરાત્રિમાં વ્રત રાખતા સમયે લોકો સાત્વિક ભોજનનું સેવન કરતા હોય છે. આ વખતે નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે જે 25 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિમાં જ્યારે આખી સૃષ્ટિ જ્યારે મા દુર્ગાની પૂજામાં ડૂબેલી હોય છે ત્યારે કેટલાક ખાસ કાર્યોથી દૂર રહેવું જોઈએ. નહિંતર મા દુર્ગાના આશીર્વાદ મળવાને બદલે શ્રાપ મળે છે. આ દિવસોમાં કેટલાક આહારને નિષેધ ગણાય છે અને કેટલાક કામ પણ વર્જિત માનવામાં આવે છે. તો જાણો અને ભૂલથી પણ આ નવરાત્રિમાં ધ્યાન રાખો ખાસ વાતો

બ્રેકિંગ ન્યૂઝ