ઉલ્લઘંન / ક્યાં છે મહામારી? અમદાવાદીઓ બિન્દાસ ફ્લેટના પેસેજ પર ગરબા કરે છે

Navratri 2020 Ahmedabad people play garba on passage in corona guideline

ગુજરાતીઓ માટે નવરાત્રિ સૌથી ખાસ તહેવાર ગણાય છે. એક મહિના પહેલાથી ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે. કોરના વાઇરસ વકરે નહીં તે માટે સરકારે ગરબાની મંજૂરી આપી નથી ત્યારે હવે ખૈલયાઓએ ગરબા રમવા માટેનો જુગાડ શોધી લીધો છે. ફ્લેટના કોમન પેસેજમાં તેમજ પ્રાઇવેટ ટેરેસ પર ખૈલયાઓ મન મૂકીને ડીજેના તાલે ગરબાની મજા લઇ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ