ઉપાય / મા દુર્ગાને લાલ સિંદૂર ચઢાવવા સહિત કરો આ ઉપાય, થઇ જશે તમામ કામ પૂર્ણ

navratri 2019 offer red sindoor to maa durga she will bless

નવરાત્રિનો પર્વ ખુશી અને સમૃદ્ધિ લઇને આવે છે. આ વખતે શારદીય નવરાત્રિની શરૂઆત 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે જે 8 ઑક્ટોબર સુધી ચાલશે. આ 9 દિવસોમાં દેવી મા ને પ્રસન્ન કરવા માટે કળશ સ્થાપના સહિત કેટલાક અન્ય ઉપાય કરવાથી બમણો લાભ થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ