નવરાત્રિ 2019 / પ્રથમ નોરતુંઃ લાલ કપડાં પહેરીને કરો મા શૈલપુત્રીનું પૂજન અર્ચન, જાણો આ સ્વરૂપનો મહિમા

navratri 2019 first day do pooja of maa shailputri know the importance of pooja

નવદુર્ગા હિંદુ ધર્મમાં શક્તિ ઉપાસનાની પરંપરાનાં દેવી છે. એમનાં નવ સ્વરૂપ માનવામાં આવ્યા છે. આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે. શૈલપુત્રી નવદુર્ગાના સ્વરૂપના પ્રથમ દેવી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ