ફાયદા / ચૈત્રી નવરાત્રિના ઉપવાસમાં ખાઈ લો આ ચીજો, ઈમ્યુનિટી વધશે અને નખમાંય નહીં રહે રોગ

navratra 2020 boost your immunity with these food during-coronavirus lockdown

કોરોના વાયરસને લઈને ચાલી રહેલા લૉકડાઉનની વચ્ચે ચૈત્રી નવરાત્રિના ઉપવાસ શરૂ થયા છે. આ સમયે તમારું સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી સિસ્ટમ બંને સારા રહે તે જરૂરી છે. જો તમે ગ્લુટન ફ્રી રહો છો તો પાચનક્રિયા સારી રહે છે. નવરાત્રિના ડાયટમાં કેટલીક ખાસ ચીજોને સામેલ કરી લેવાથી ઈમ્યુનિટી વધે છે અને નખમાં પણ રોગ રહેતો નથી. જાણો કઈ ચીજો ખાવાથી મળે છે શું ફાયદા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ