નવરાત્રિ 2019 / નવરાત્રિમાં કળશ સ્થાપના માટેના આ છે શુભ મૂહૂર્ત , આ રીતે કરો સ્થાપના

Navrati 2010 know the timings of the kalash sthapana and shubh muhurat

આજથી નવરાત્રિની શુભ શરૂઆત થઈ રહી છે. અને પહેલા દિવસે જ નવરાત્રિના કળશની સ્થાપના પણ કરવામાં આવે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા- અર્ચના કરવામાં આવે છે અને લોકો આ 9 દિવસ ઉપવાસ પણ રાખે છે. નવરાત્રિમાં 9 દિવસ માતાના અલગ અલગ રૂપની પૂજા કરવામાં આવે છે. પહેલાં દિવસે કળશ સ્થાપાનું પણ ખાસ મહત્વ હોય છે. જાણી લો કળશ સ્થાપના માટેના શુભ મૂહૂર્ત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ