મેડિકલ ભથ્થામાં વધારો / DA ની સાથે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ગિફ્ટ મળી રહી છે, જાણો ક્યારથી મળશે લાભ

navodaya vidyalaya employees to get benefit of medical facility as gift from 1st july 2021

નવોદય વિદ્યાલયમાં નોકરી કરતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની સાથે મેડિકલ ભથ્થામાં પણ વધારો મળશે. હવેથી કર્મચારીઓને 25,000 રુપિયાનું મેડિકલ ભથ્થું મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ