રાજકારણ / સિદ્ધુને હાઇકમાન્ડ તરફથી વોર્નિંગ, આટલું નહીં કરો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો

navjot singh sidhu was warned by harish rawat congress to remove his advisors

પંજાબમાં છેલ્લા ઘણા સમયથી CM કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ગજાગ્રહ ચાલી રહ્યો છે. ત્યારે હવે વધુ એક ઘટનાના કારણે સિદ્ધુની મુશ્કેલીમાં વધારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ