વિવાદ / નવજોતસિંહ સિદ્ધુએ સંબિત પાત્રાને ગણાવ્યા વરસાદી દેડકા

Navjot Singh Sidhu considers the Sambit patra to the rainy frog

હંમેશા પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેતા નવજોતસિંહ સિદ્ધુએ ફરી એક વાર સંબિત પાત્રાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. નવજોતસિંહ સિદ્ધુએ એક રેલીને સંબોધન દરમિયાન સંબિત પાત્રાને વરસાદી દેડકા ગણાવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ