છેતરપિંડી / આ શખ્સોએ કો.ઓપરેટિવ સોસાયટીના નામે 300 કરોડોનું ફુલેકુ ફેરવ્યુ

navjivan co.opp. society 300 crore Fraud in Gujarat

અમદાવાદમાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. નવજીવન કો.ઓપરેટિવ સોસાયટીના નામે કરોડોની ઠગાઇ કરવામાં આવી છે. ઇસનપુરમાં રૂ.1.30 કરોડનું કૌભાંડ પકડાયું છે. ઊંચા વ્યાજની લાલચ આપી અને પૈસા પડાવી લેતા 2 શખ્સ ગીરધરસિંઘ સોઢા અને પવનકુમાર જોશીને પોલીસે ઝડપી પાડ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ