TMKOC / તારક મહેતામાં આ અભિનેત્રીની થઈ વાપસી, પ્રોડ્યુસર અસિત મોદીએ જતાવ્યો ભરોસો

 navina is back in the show tarak mehta ka ooltah chashma

તારક મહેતા શૉ ઘણા લાંબા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શૉ દ્વારા તેના કલાકારોએ પણ ખુબ  નામના મેળવી છે. કેટલાક કલાકાર તો તેમના રીલ નામથી જ ખુબ ફેમસ થઇ ગયા છે. એવું જ એક પાત્ર છે ડૉ. મોનિકા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ