શક્યતા / શું ગૂગલ પર સંભળાશે મહાનાયક અમિતાભ બચ્ચનનો અવાજ ? નેવિગેશન કંપનીએ સાધ્યો બિગ-બીનો સંપર્ક

navigation company contacts amitabh bachchan for his voice

ગૂગલ મેપ હાલના સમયમાં લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ડ્રાઇવિંગ કરતી વખતે, કોઇ એડ્રેસ શોધતી વખતે ગૂગલ મેપમાંથી એક મહિલાનો અવાજ આવે છે, જે મુજબ આપણે આપણો રસ્તો પસંદ કરીએ છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ