ચિંતાજનક / ક્યાંક તમે ઉપયોગમાં લેવાયેલા સર્જિકલ ગ્લોવ્ઝ તો નથી ખરીદ્યાને? આ વાંચો નહીંતર...

navi mumbai crime branch caught gang that sold used surgical hand gloves

લાલચુ લોકો કોઈ પણના જીવની પરવાહ કર્યા વગર માત્ર પોતાનો સ્વાર્થ પહેલા સાધતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે મુંબઈમાં. કોરોનાથી જ્યારે સમગ્ર વિશ્વ એક થઈ લડત આપી રહ્યુ છે. ત્યારે કેટલાક લાલચુ અને વધુ નફો કમાવવા માંગતા કહેવાતા ધંધાદારો હોસ્પિટલમાં વપરાયેલા હેન્ડ ગ્લોવ્ઝને ધોઈને ફરી વિચી રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ