IPL 2023 / MI સામે હાર બાદ નવીન ઉલ હક થયો જોરદાર ટ્રોલ, પોતાની ટીમ LSG સહિત Swiggy-Zomato એ આ રીતે ઉડાવી મજાક

Naveen Ul Haq gets trolled after loss, Swiggy-Zomato and Sara Tendulkar make fun

ગઇકાલની મેચમાં લખનૌની ટીમને મુંબઈ સામે 81 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો જે બાદ નવીન ઉલ હકને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ