સરકાર / પેમા ખાંડુનો અરૂણાચલ પ્રદેશમાં-નવિન પટનાયકનો ઓડિશામાં શપથવિધિ કાર્યક્રમ

Naveen Patnaik to Take Oath As Odisha CM, Pema Khandu to be sworn in as Arunachal CM

ચૂંટણી પૂરી થયા બાદ હવે સરકાર ગઠનની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ગયો છે. કેન્દ્રમાં જ્યાં નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ શપથ લેશે ત્યારે બીજી બાજુ આજે અરૂણચાલ પ્રદેશમાં પેમા ખાંડુ અને ઓડિશામાં નવીન પટનાયક મુખ્યમંત્રી પદના શપથ લેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ