ઈનોવેશન / આ છે દેશી વિજ્ઞાનિકઃ ડીઝલના ભાવ વધતા 3 મહિનામાં બનાવ્યું સોલાર ટ્રેક્ટર, જાણો કુલ ખર્ચ

Naveen Mali, a farmer from Deesa Ranpur, builds a mini tractor powered by solar energy

ડીસાના રાણપુરના યુવાન ખેડૂત નવીનભાઈ માળીએ સૂર્યઊર્જા અને બેટરીથી ચાલતું મિની ટ્રેકટર બનાવ્યું, માત્ર ત્રણ મહિનાના ટૂંકાગાળામાં પોણા બે લાખના ખર્ચે આ મિની ટ્રેકટર બનાવ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ