ડ્રિલ / ચીન સાથેના તણાવ વચ્ચે નૌ સેના કરશે એવું કામ કાંપી ઉઠશે દુશ્મન

Naval Coastal battery to conduct firing srill on sept 10 at mormugao

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેના ગોવાના દરિયાના તટ પર એક ફાયરિંગ ડ્રિલ કરવા જઇ રહી છે. 10 સપ્ટેમ્બરે થનારા આ ડ્રિલમાં મુખ્ય 105 મિમી લાઇટ ફિલ્ડ ગન અને 40/60 એંટી-એરક્રાફટ ગનની ફાયરિંગ ટેસ્ટ કરવામાં આવશે. એટલા માટે આ દરિયાના આ વિસ્તારમાં બધા જહાજો અને માછીમારોને દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ