Mumbai Cruise Drugs Case / નવાબ મલિકનો ઘટસ્ફોટ: VIDEO જાહેર કરીને કહ્યું કે ક્રૂઝ પર પ્રેમિકા સાથે નાચી રહેલ શખ્સ વાનખેડેનો મિત્ર

navab malik released a video saying kashif khan is dancing in video kashif is wankhedes friend

એવું લાગે છે કે આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવાબ મલિક હવે NCB ઓફિસર સમીર વાનખેડેની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. મલિકે એક વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે ક્રૂઝમાં હાજર એક શખ્સ વાનખેડેનો મિત્ર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ