બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કારમાં બેસતાની સાથે જ આવે છે ઉબકા, સમસ્યાથી છૂટકારા માટે અજમાવો આ નુસખા
Last Updated: 10:58 PM, 12 February 2025
ઘણા લોકો કારમાં બેસે ત્યારે જ સફોકેશન થાય છે, આ થવાની પાછળ ઘણા કારણો જવાબદાર છે. માત્ર આ જ નહીં, ઘણા લોકોને ઉલટી થવાની સમસ્યા હોય છે. જો તમે પણ આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો આજે અમે તમને તેનાથી છુટકારો કઇ રીતે મેળવી શકાય તેના વિશે જણાવીશું
ADVERTISEMENT
વધુ વાંચો : 'જલદી આવો બહુ મન થાય છે', ઉબેર બુક કરાવી તો ડ્રાઈવરે મહિલા વકીલને મોકલ્યાં ગંદા મેસેજ
ADVERTISEMENT
કારમાં બેસો ત્યારે દવા લો
જો તમે કારમાં બેસો ત્યારે તમને ઘણી વાર ચક્કર આવે છે, તો તમે દવા લઈ શકો છો. આ દવા તમને ચક્કર આવવાથી બચાવશે.
આગળની સીટ પર બેસો
કારમાં આગળની સીટ પર બેસસો તો ચક્કર આવવાની સંભાવના ઓછી થાય છે.
કારની વિન્ડો ખોલો
કારનો કાચ ખોલી બહારની તાજી હવા લો.તેનાથી પણ ચક્કરની સમસ્યા ઓછી થઇ જશે
કંઇક ખાઇ લો
ખાલી પેટ કારમાં બેસવાથી ચક્કર આવી શકે છે.એટલા માટે કારમાં બેસતા પહેલા કંઇક ખાઇ લો
ચા પીવો
આંદુ વાળી ચા પીવાથી મોશન સિકનેસ ઓછુ થાય છે.જેનાથી ચક્કર આવતા નથી
આરામ કરો
કારમાં બેસતા પહેલા આરામ કરવો ખુબ મહત્વપૂર્ણ છે.તનાવ અને ચિંતાથી પણ ચક્કર આવી શકે છે
ડોક્ટરની સલાહ લો
જો તમને કારમાં બેસતા પહેલા ચક્કર આવે છે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
અહીં વધારાની માહિતી આપવામાં આવી છે જે તમને ઉપયોગાં આવશે
કારમાં વાંચવાનુ અને લખવાનુ ટાળો
કારમાં ભારે પ્રકાશથી બચો
કારમાં વધુ અવાજ ન રાખો
કારમાં ધ્રુમપાન ન કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.