બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માઉન્ટ આબુમાં પ્રકૃતિએ કર્યો અદભૂત શણગાર, સહેલાણીઓ ઉમટી પડ્યા, જુઓ સુંદર નજારો
Last Updated: 10:12 PM, 4 August 2024
માઉન્ટ આબુમાં હળવા વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. પર્વતો પર વાદળની ચાદર છવાઇ છે અને જ્યાં જુઓ ત્યાં ફક્તને ફક્ત લીલોતરી જ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ધુમ્મસભર્યા વાતાવારણ
ADVERTISEMENT
આ રમણીય વાતાવરણનો આનંદ માણવા માટે 15 દિવસમાં 2 લાખથી વધુ સહેલાણીઓએ આબુમાં પહોંચ્યા છે. ધુમ્મસભર્યા વાતાવરણની મજા માણી પ્રવાસીઓ ગદગદી ઉઠ્યા છે.
આ પણ વાંચો: દર્શના જરદોશને ઓફિસનો અભરખો?, સાંસદ મુકેશ દલાલને ઓફિસ માટે વલખાં, ધીરજ ખૂટતા બોલ્યા
માઉન્ટમાં ખળખળ ઝરણા વહેતા થયા
માઉન્ટ આબુમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના પગલે માઉન્ટ આબુમાં અનેક ઝરણા વહેતા થયા છે. આબુમાં મીની કશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે. વાદળો ધરતી પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો માઉન્ટ આબુમાંથી સામે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.