વીડિયો / ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબીકા નદીના ગીરાધોધમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓમાં પાણીની આવક થઇ છે. ડાંગની અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા નદીમાં પાણીની આવક થઇ છે. જ્યારે નદીઓમાં પાણીની આવક થતા ધોધના પણ અદભૂત દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સાપુતારા સહિત તળેટીમાં અંબિકા નદીનો પ્રવાહ તેજ બન્યો છે. ત્યારે ગીરાધોધમાં અદભૂત દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x