Tips / જે છોકરાઓની દાઢી-મૂંછનો ગ્રોથ વધતો ન હોય તો માત્ર આ 5 ઉપાય કરો, ઝડપથી વધવા લાગશે

Natural Tips To Make Boys Beard Grow Faster

જો પુરૂષો કે છોકરાઓની દાઢી-મૂંછનો ગ્રોથ ઓછો હોય તો ખરાબ દેખાય છે. એમાંય કેટલાક પુરૂષો અને છોકરાઓ એવા હોય છે જેમને દાઢી-મૂંછનો ગ્રોથ જરાય હોતો નથી અને તેના કારણે તેઓ પરેશાન રહે છે. એક્સપર્ટ મુજબ દાઢી ન વધવા પાછળ બોડીમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ અને સ્મોકિંગ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. પણ આયુર્વેદમાં નેચરલી દાઢી-મૂંછનો ગ્રોથ વધારવા કેટલાક ઉપાય જણાવ્યા છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ