ઘરગથ્થુ ઉપચાર / ચશ્મા પહેરીને થાક્યા હોવ તો નંબર ઉતારવાનો આ છે જોરદાર ઉપાય, તમે પણ અજમાવી જુઓ

natural home remedy to improve eyesight aankho ki roshni

કથળતી જીવનશૈલી અને ખાવા-પીવાની અસર સ્કિન, આરોગ્યની સાથે-સાથે આંખો પર પણ પડે છે. બદલાતી જીવનશૈલીમાં વધુ મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર જેવા ગેજેટ્સનો ઉપયોગ કરવાના કારણે આંખો પર નકારાત્મક અસર થઇ રહી છે. જેના કારણે રોશની ઘટી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ