ફેસ પેક / 20ની ઉંમરથી ચહેરા પર નિયમિત લગાવો આ નેચરલ પેસ્ટ, મોટી ઉંમર સુધી ચહેરો લાગશે યંગ, ફ્રેશ અને ગ્લોઈંગ

 Natural Face Packs For Instant Skin Glow in winter

તમારી સ્કિન ઓઈલી હોય, ડ્રાય હોય કે પછી ચહેરા પર પિમ્પલ થતાં હોય. આ બધી જ સ્કિન પ્રોબ્લેમ માટે બેસ્ટ છે આ ફેસપેક. આ ફેસપેક બનાવવાની રીત પણ બહુ જ સરળ છે. ઘરમાં જ ઉબલબ્ધ 2 વસ્તુઓથી આ પેક બની જશે. આ પેક લગાવશો તો 40ની ઉંમરમાં પણ તમારા ચહેરાની સ્કિન 20 વર્ષના યુવાનો જેવી યંગ લાગશે. તમે 20 વર્ષની ઉંમરથી જો સપ્તાહમાં બે કે ત્રણવાર આ પેસ્ટ લગાવશો તો તમારી સ્કિન ક્યારેય ખરાબ નહીં થાય. ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ