સંગોય / સૂર્ય ગ્રહણ બાદ શું મોટી ઘટના બનશે? આ રહ્યા ભૂતકાળમાં બનેલી ભયંકર કુદરતી આફતોના પુરાવા

natural disasters after Biggest solar eclipse evidence kutch nepal uttarakhand

21 જુને સૂર્યગ્રહણ હતું. આ ગ્રહણ માનવજાત માટે ઘટક સાબિત થઇ શકે છે. કંકણાકૃતિ મહાચુડામણી સૂર્યગ્રહણ સાથોસાથ એજ સમયે છ ગ્રહો, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કેતુનું આકાશમાં વકરી હોવું તે આપત્તિનું કારણ બની શકે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ વખતે ચારથી વધુ ગ્રહોથી કોઈપણ અશુભ યોગ થયો હોય ત્યારે ત્યારે તે સૂર્ય ગ્રહણ બાદ કુદરતી આફતો સર્જાઈ હોવાના ઘણા પુરાવા છે. અગાઉ આવું શું બની ચૂક્યું છે જાણો...

બ્રેકિંગ ન્યૂઝ