ફાયદાકારક / તમને સતત ઓડકાર આવતા હોય તો કરી લો 6 દેશી ઉપાય, ફરી ક્યારેય નહીં થાય આ સમસ્યા

Natural Cure For Excessive Burping

ઓડકાર એટલે પેટની ગેસ મોઢામાંથી બહાર નીકળવી. જેમાં ક્યારેક તો વિચિત્ર અવાજની સાથે વાસ પણ આવે છે. સામાન્ય રીતે ઓડકાર આવવા એ કોઈ બીમારીનો સંકેત નથી, પણ અસહજ પરિસ્થિતિ છે. છતાં પણ પાચન સંબંધી સમસ્યાઓને કારણે પણ ઘણીવાર વધુ પડતાં ઓડકાર આવે છે. ક્યારેક વધારે જમી લેવાથી પણ ઓડકાર આવ્યા કરે છે. જમતી વખતે મોં ખુલ્લુ રાખીને ખોરાકને ચાવવાની ક્રિયા કરવાથી ચાવેલો ખોરાક ગળા નીચે ઊતારતી વખતે જાણે અજાણે હવા પણ પેટમાં જાય છે. જેના કારણે પણ ઘણીવાર ઓડકાર આવવાની સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ આ સમસ્યા માટેના બેસ્ટ ઉપચાર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ