બીમારીઓ / નેચરલ એન્ટીબાયોટિકનું કામ કરે છે આ 5 વસ્તુઓ, દવાઓ ન ખાવી હોય તો જાણો ફાયદા

Natural Antibiotics to Help Beat seasonal health problems

અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે. દિવસે ગરમી લાગે છે અને રાતે ઠંડી લાગે છે. ડબલ સીઝનમાં શરદી, ખાંસી, તાવ, કફ અને ઈન્ફેક્શનની સમસ્યા ખૂબ જ વધી જાય છે. જેની દવાઓ ખાવા છતાં તે જલ્દી ઠીક થતું નથી. જેથી જો તમારે દવાઓ ન ખાવી હોય તો રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓ ખાવાનું રાખો. આ વસ્તુઓ નેચરલ એન્ટીબાયોટિકનું કામ કરે છે અને તમારા શરીર અને સ્વાસ્થ્યનું માંદગી સામે રક્ષણ કરે છે. આ વસ્તુઓ ડાયટમાં ખાશો તો સીઝન બદલાતા થતી તકલીફો તમને અને તમારા બાળકને હેરાન નહીં કરે. તો ચાલો જાણી લો આ જબરદસ્ત વસ્તુઓ વિશે.

બ્રેકિંગ ન્યૂઝ