નારકોટીક્સ / ડ્રગ્સના મુખ્ય બે પ્રકારઃ કુદરતી અને કૃત્રિમ, આ ઝેરને લોકો અનેક પ્રકારે પોતાના શરીરમાં ઉતારે છે

Natural and synthetic narcotic drugs Heroin hashish

પોતાનાં જીવનની સમસ્યાઓને ભૂલી જવા અને કૃત્રિમ રીતે મદહોશીમાં રહેવા માટેની માનવીની દોટ વર્ષો જૂની છે. આ માટે તે ઓછા નુકશાનકારક થી લઇને અતિશય નુકશાનકારક માદક દ્રવ્યોનું સેવન કરે છે. નારકોટીક્સ એ એવા દ્રવ્યો છે જે અતિશય નુકશાન કારક છે અને મોટાભાગે તમામ દેશોમાં પ્રતીબંધિત છે. આ દ્રવ્યોનો ગેરકાયદેસર વ્યાપાર આખી દુનિયાના ઘણા દેશોમાં ચાલે છે જેમાં કમનસીબે ભારતનો પણ સમાવેશ થાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ