ટેક્નોલોજી / પેકેજીંગ ક્ષેત્રે ક્રાંતિ લાવશે ઇકો ગ્લુ: જાણો કેવી રીતે?

Natural and Eco friendly strong adhesive Eco Glue to revolutionize packaging technology

ઝાડ અને છોડમાંથી નીકળતા ક્રિસ્ટલમાંથી પણ હવે સુપર ગ્લુ બનાવી શકાશે. સંશોધકોનું કહેવું છે કે તેની મદદથી હવે પર્યાવરણને અનુકૂળ સસ્તો ચિપકાવી શકાય તેવો પદાર્થ બનાવવામાં મદદ મળશ અને તે પેકેજીંગ ક્ષેત્રમાં મોટું પરિવર્તન લાવશે. તેમણે આ નવા ગ્લુનું નામ ઇકો ગ્લુ રાખ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ