TMKOC / Sufferનામા : સૌને હસાવનાર 'નટુ કાકા' અંતિમ સમયમાં પાણી પણ નહોતા પી શકતા, બાઘાએ કર્યો પીડાદાયક ખુલાસો

'Natu Kaka' couldn't even drink water at the last moment

તારક મહેતા..ની ટીમ ખંડિત થઇ ગઇ છે. નટુકાકાનું પાત્ર ભજવતાં ઘનશ્યામ નાયકનું અચાનક મૃત્યું થઇ જતાં મનોરંજન જગતમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. ત્યારે બાઘાએ કેટલાક ખુલાસા કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ