યુદ્ધ / રશિયાને ચોતરફથી ઘેરી લેવાયું! બાલ્ટિક દરિયાથી બ્લેક સાગર સુધી NATOના 8 જંગી જહાજ તૈનાત

nato leaders met today in brussels russia ukraine

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 29મો દિવસ હતો. આ યુદ્ધ વચ્ચે NATO દેશો મોટું એક્શન લેવાની તૈયારીમાં છે. યૂક્રેન સાથે NATO નેતાઓએ બેઠક કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ