VTV વિશેષ / મૂળ ગુજરાતી અને ઈંગ્લેન્ડમાં રહેતો આ યુવાન તમામ ગુજરાતી માટે પ્રેરણાદાયી છે 

 Native Gujarati and this young man living in England is inspirational to all Gujarati

આજના યુવાનોની વિદેશમાં જઈને ધંધો નોકરી કરવાની પણ મહેચ્છા વધતી જાય છે. કોઈ પણ વ્યક્તિ યુવાન અવસ્થામાં હોય ત્યારે તેના મનમાં કરિયર અને ઉજવ્વળ ભવિષ્યના સપનાઓ ચાલતા હોય. આવો જ એક મૂળ ગુજરાતી અને ઈંગ્લેન્ડમાં રહેતા અક્ષય રૂપારેલીયા વિદેશમાં રહેતા તમામ ગુજરાતી માટે પ્રેરણાદાયી બની ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ