વિવાદ / હિજાબનાં વિરોધમાં રાષ્ટ્રવાદ: વડોદરામાં લઘુમતી યુવતીઓએ તિરંગા હિજાબથી દર્શાવ્યો વિરોધ, કહ્યું બંધારણીય અધિકાર

Nationalism in protest of hijab: Minority girls in Vadodara protest with tricolor hijab, say constitutional right

વડોદરામાં હિઝાબ વિવાદ મુદ્દે તાંદલજામાં મુસ્લિમ મહિલાઓના દેખાવો કર્યા હતા. ત્રિરંગા કલરની ઓઢણીઓનો હિઝાબ પહેરીને મહિલાઓએ વિરોધ કરતાં શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ