જન્મજયંતિ / રાષ્ટ્રીય યુવા દિવસ: સ્વામી વિવેકાનંદે વાંચો શિકાંગોમાં આપેલા ભાષણની ખાસ વાતો

 National Youth Day: Read Swami Vivekananda's special talk in Chicago

12 જાન્યુઆરી, 1863માં કોલકતામાં જન્મેલા નરેન્દ્ર નાથ પછી આગળ ચાલતા સ્વામી વિવેકાનંદના નામેથી મશહુર થયા. તેમના જન્મજયંતીના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવેકાનંદની જ્યારે પણ વાત થાય છે. ત્યારે અમેરિકાના શિકાગોની ધર્મપરિષદમાં 1893માં આપેલા ભાષણની ચર્ચા હંમેશા થાય છે. જેણે આખી દુનિયામાં ભારતવર્ષની એક મજબુત છબી રજુ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ