બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગરમી વચ્ચે હવામાન વિભાગે બહાર પાડ્યું વરસાદનું એલર્ટ, જાણો જાણો ક્યાં વરસશે મેહુલિયો!

photo-story

5 ફોટો ગેલેરી

Weather Forecast / ગરમી વચ્ચે હવામાન વિભાગે બહાર પાડ્યું વરસાદનું એલર્ટ, જાણો જાણો ક્યાં વરસશે મેહુલિયો!

Last Updated: 04:46 PM, 9 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rain in Delhi ભારતીય હવામાન વિભાગએ દિલ્હીમાં વરસાદને લઇ યેલો એલર્ટ આપ્યુ છે. આઇએમડી અનુસાર દિલ્હી-NCR માં આંશિક વાદળછાયું આકાશ વચ્ચે હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

1/5

photoStories-logo

1. દિલ્હીમાં યલો એલર્ટ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આઇએમડીએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આઇએમડીએ યલો એલર્ટ જાહેર કર્યુ છે. જો કે વાસ્તવિક ચોમાસુ હજુ દિલ્હી-NCR થી દૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દિલ્હીમાં ચોમાસુ ક્યારે પહોંચશે?

આઇએમડી અનુસાર 25 થી 30 જૂન દરમિયાન દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં ચોમાસુ પહોચવાની ધારણા છે. આવી સ્થિતિમાં દિલ્હી-એનસીઆરમાં ચોમાસાના આગમન માટે આપણે લગભગ રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ચોમાસુ કેવું રહેશે

આઇએમડીએ જૂનથી સપ્ટેમ્બર સુધી સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની આગાહી કરી છે. આજના હવામાનની વાત કરીએ તો, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેટલુ રહેશે તાપમાન

તાપમાનની વાત કરીએ તો દિલ્હીમાં દિવસનું તાપમાન 38-42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાન પણ 23-30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઉકળાટથી મળશે થોડી રાહત

હવામાન નિષ્ણાતોના મતે આ વરસાદ પ્રી-મોનસુન ગતિવિધી છે, જે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બસ અને સ્થાનિક પવનોને કારણે થાય છે. આનાથી ગરમી અને ઉકળાટથી થોડી રાહત મળશે, પરંતુ આ ચોમાસુ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Rain Forecast Yellow Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ