AN-32 / લાપતા વિમાનનાં કાટમાળનાં સર્ચ ઓપરેશનનો વીડિયો વાયરલ, બચાવકાર્ય શરૂ

National wreckage of missing iaf AN-32 found in siang district of arunachal pradesh video shows challenge of search

ભારતીય વાયુસેનાનું ગુમ વિમાન AN32નાં કાટમાળનાં તપાસ અભિયાનનો પહેલો વીડિયો સામે આવ્યો છે. વાયુસેના દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર, એરફોર્સનાં ઓફિસરો, પર્વતારોહિયો અને સેનાની એક ટીમને તપાસ માટે રવાના કરવામાં આવેલ છે. આ વીડિયોને જોઇને એવો અંદાજો લગાવવામાં આવે છે કે બચાવકર્મીઓને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ